ગુજરાતમાં મેઘરાજાની મહેર| રાજ્યના 3 જિલ્લાઓમાં NDRFની ટીમે તૈનાત કરાઈ
2022-07-02 634
સમગ્ર રાજ્યમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યાં છે, ત્યારે ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર હોય કે મધ્ય ગુજરાત ચારે તરફ વરસાદી માહોલ જામ્યો છે. નવસારી, આણંદ અને ગીર-સોમનાથ જિલ્લામાં NDRFની એક-એક ટીમ તૈનાત કરવામાં આવી છે.